હું હંમેશ અહીં હોઉં છું
I am always here
તે કદી મોડો પડતો નથી
It is never too late
અહીં સુવું યોગ્ય નથી
It is not suitable to sleep here
તેઓ સામાન્ય લોકો છે
They are ordinary people
અમે મેચ જોવા જઈએ છીએ
We go to watch the match
તને શું જોઈતું હતું
what did you want
કઈ ચોપડી મારી છે
Which book is mine?
તમે આ નિબંધો સારી રીતે લખિયા
You write these essays well
મેં ઘણી વાર્તાઓ લખી છે
I have written many stories
તે મારા માતા પિતા છે
They are my parents
તમારા માટે ત્યાં રૂમ છે
There is room for you
તમે સલામત છો તે હું જોઇશ
I will see that you are safe
હું તેના મિત્ર ને ઓળખતો નથી
I don’t know his friend
શું તેઓ તમારા મિત્રો નથી
Aren’t they your friends?
ગોપાલ આ સ્થળ જોયું નહોતું
Gopal had not seen this place
જે સારું રમી હતી તે છોકરી ક્યાં છે
Where is the girl who played well
આપણે કદી ગામડામાં રહીશું નહીં
We will never live in a village
તમારો નોકર અમારો ઓરડો સાફ કરતો નથી
Your servant does not clean our room
આપણા દેશમાં ત્યારે લોકો આટલું ભણતા નહોતા
In our country then, people did not study so much
રમેશ હોશિયાર છોકરો છે
Ramesh is a smart boy
તમારી પાસ કેમેરા છે
You have a camera
શું તે સમયસર આવી
Did she arrive on time?
શું તેને પૂરું કર્યું છે
Have finished it
શું તમે હિન્દી બોલી શકો છો
can you speak hindi
સાહેબ હું જાઉં
sir i will go
શું આપણે રાત્રે વાંચવું જોઈએ
Should we read at night?
હું તંદુરસ્ત છું
I am healthy
તે ખરેખર એક માયાળુ છોકરી છે
She is really a kind girl
નયના નૃત્ય કરી શકે છે
Nayana can dance
તેવો અમારી સાથે જમસે
He eats with us
હું બીમાર નથી
I’m not sick
કલાવતી મને ઓળખતી નથી
Kalavati doesn’t know me
પેલો પુરુષો દોડી શકતા નહિ
Those men cannot run
કેમ નહિ
why not
શું નથી કરી શકતી
What can’t do?
શું નહીં જમે
What not to eat
શું નહીં મળીએ
What will not be found
શું નહીં છોડી દેવું જોઈએ
What should not be left out
શું ઓળખે છે
What do you recognize?
શું શીખવશે
What will teach
મારી ઘરે જવાની ઈચ્છા છે
I want to go home
સૂઈ જવાનો સમય થયો છે
It’s time to sleep
લખવા માટે તમારી પાસે પેન છે
You have a pen to write with
આધાર રાખશે નહીં
Will not support
દાક્તર થવું લાંબી પક્રિયા છે
Becoming a doctor is a long process
તમે મને જે આપશો તે હું ખાઈશ
I will eat what you give me
કેટલી છોકરીઓ સારું રમે છે
How many girls play well
તમારી પાસે કઈ પૈસા છે
What money do you have?
તે અન્ય અધિકારી ને મળ્યા
He met another officer
તેની થેલીમાં કશુંક છે
There is something in his bag
ખાવની તેની પાસે કશુંક છે
He has something to eat
સુહાશ દરોજ બરોડા જાય છે
Suhash goes to Baroda every day
મેં આ સ્થળ અગાઉ જોએલું છે
I have seen this place before
તે હવે વાંચવાનું શરુ કરે છે
He now starts reading
બગડેલો સમય ક્યારે પાછો આવતો નથી
Lost time never comes back
વેકેસન ઝડપ થી શુરુ થશે
The vacation will begin in earnest
આપને વારંવાર ભૂલો કરીએ છીએ
We often make mistakes
તે મને બે વાર મળી છે
I got it twice
તમે કઈ રીતે વાંચો છો
How do you read?
શું તમે નવી ગાડી લાવ્યા છો
Have you brought a new car?
તેઓ ચોરોની પાછળ દોડ્યા
They ran after the thieves
તે કદી મોડો પડતો નથી
It is never too late
ગોપી સૈથી ઉંચી છે
Gopi is taller than Sai
હું ગામડે ગઈકાલે જઈને આવી
I went to the village yesterday
શાંતિ એ સૌથી મોટું શુખ છે
Peace is the greatest happiness
દિવસમાં હું કામ કરું છું
I work during the day
હું બહાર જાઉં
i go out
ભગવાન તમેને આશિષ પાઠવે
God bless you
તમારે તમારા ચશ્મા સાફ કરવા જોઇએ
You should clean your glasses
તમારે ઉતાવળ કરવાની જરૂર નથી
You don’t need to rush
મને વરસાદમાં બહાર જવાનું નથી ગમતું
I don’t like going out in the rain
તમે કાલે આવો છો
you come tomorrow
અમે દોડવા તૈયાર છીએ
We are ready to run
તમારે જે પીવું હોય તે પીવો
Drink what you want to drink
જે થયું છે એ ના થવું જોઈએ
What has happened should not happen
તમે જે કોઈ ગમે તે એક પેન લો
Take any pen you like
તેણે જે કઈ કહું છે તે સાચું હોય શકે નહીં
What he says cannot be true
મારુતિ કંપની પાસે ઘણી મશીનરી છે
Maruti company has many machinery
તમારા ખડમાં કોઈ બારી છે ખરી
There is a window in your rock right?
શું તમારા પાકિટમાં કશું જ નથી
Is there nothing in your wallet?
પેલા ખાલી ઘરમાં કોઈ રહેતું નથી
No one lives in that empty house
ચિંતા ન કરો બધુ જ બરોબર છે
Don’t worry everything is fine
કૃપા કરીને મને કઈ ઠંડુ લાવી આપો
Please bring me something cold
કાલે કેટલા ખેડૂતો મારી દુકાને આવિયા હતા
How many farmers came to my shop yesterday
આજે મારા વગરમાં કોઈ જ ગેરહાજર નથી
Today no one is absent without me
મારુ ગામ વડોદરાથી થોડુંક દૂર છે
My village is a little far from Vadodara
હમે હોટલ ગયા ખરા પણ કઈ ખાધું નહિ
We went to the hotel but did not eat anything
શું આપણે પોતે ખાડો ખોદી શું
Do we dig a hole ourselves?
મેં પોતે અરજી નહોતી લખી
I did not write the application myself
તમને પોતે પોતાને દોષ દીધો
You blamed yourself
મેં જાતે જ તેણે કહ્યું
I said it myself
તમે પોતે જ આ કાગળ લાવ્યા છો
You brought this paper yourself
તેણે પોતે જ ત્યાં જઈને ટપાલ આપી
He himself went there and delivered the mail
તે તમારા માટે ક્યારે રાંધે છે
When does he cook for you?
સિંહ જંગલ નો રાજા છે
The lion is the king of the jungle
મારા શિક્ષક તમારા કરતાં વધારે ભણેલા છે
My teacher is more educated than you
અમને ફીસ મળી છે
We have received the fees
આપણે પ્રમાણિક લોકો છીએ
We are honest people
તે તમને મળવા આતુર છે
He looks forward to meeting you
શું કામ કરવાની તમારી ફરજ છે
What is your duty to do?
તમે સવારે વહેલા ઉઠી જજો
You wake up early in the morning
તમે મને મારી મર્ઝીનું કરવા દો
You let me do what I want
તમે કાલે આવો છો કે નહીં
Are you coming tomorrow or not?
અમને તમને મળીશું
We will see you
કલાવતી તમને ઓળખતી નથી
Kalavati doesn’t know you