આજે તારા જોડે સમય નથી
I don’t have time with you today

ગઈ કાલે ભારત ક્રિકેટ જીતી ગયો
Yesterday India won cricket

મારી આંખો આજે બૌજ દુખે છે
My eyes hurt a lot today

તને મારી ઈચ્છા તો પૂછવી હતી
You had to ask my wish

મને ખબર છે તુ અહિયાં છે
I know you are here

તમને શરમ નથી આવતી
You are not ashamed

આજ નો દિવશ કાલ કરતા સારો છે
Today is better than tomorrow

આજે હું મગ ની દાળ બનાવીશ
Today I will make mug ni dal

શું આ કોબી છે
Is this cabbage?

આજે મારા ટીચરે મને લેસન આપિયું છે
Today my teacher gave me a lesson

તમે આજે યોગા રકરો
You do yoga today

મારા લગન થઇ ગયા છે
I am married

હજુ વાર છે
There is still time

તમે રુકો હું કઈ વિચારું
Wait, what am I thinking?

આજે મારી બસ છૂટી ગઈ
My bus missed today

હવે આ મહિનામાં તહેવારો છે
Now there are festivals in this month

શું તમને દિવાળી નો તહેવાર ગમે છે
Do you like the festival of Diwali?

સફાઈકર્મચારી નું સમાન કરું જોઈએ
Should be equal to a cleaner

આ રસ્તો ક્યાં લઇ જાય છે
Where does this road lead?

આ જગિયા એ કોઈ નથી આવતું
No one comes to this place

આ સોના નો હાર છે
This is a gold necklace

આ ગાય નુ શુદ્ધ દૂધ છે
This is pure cow’s milk

કેમ છો અહમદાવાદ
How are you Ahmadabad?

તમે ધૈર્ય રાખો
You have patience

હું બીસ્કીટ ખાઉં છું
I eat biscuits

આ દુનિયા છે
This is the world

હું ઘરે કામ કરૂં છું
I work at home

આજે બપોરે મને બીજું કામ છે
I have another job this afternoon

આ પાણી બૌજ ગરમ છે
This water is very hot

સવારે ઉઠીને ગરમ પાણી પીવો
Drink warm water in the morning

કાલે મારી બહેન નો જન્મદિવશ છે
Tomorrow is my sister’s birthday

મને જુના ગીતો ગમે છે
I like old songs

આજે મેં નવી કવિતા લખી છે
Today I wrote a new poem.

મને ખબર નથી
I do not know.

પતંગિયું
Butterfly

સાંજે તમે અમારા ઘરે જમવા આવજો
In the evening you come to our house for dinner

કાલ્પનીક ઘટના
fictional event

આજે મંગળવાર છે
Today is Tuesday

ગઈ કાલે સોમવાર હતો
Yesterday was Monday.

મારુ મન સાફ છે
My mind is clear.

આ પર્વત કેટલો ઊંચો છે
How high is this mountain?

પાણી ઝરનો કેટલો સરસ છે
How nice is the water spring!

હું તને દસ રૂપિયા આપું
I will give you ten rupees.

હું પાંચ મીનીટ માં આવું છું
I will come in five minutes.

હું કોલેજ માં છું
I am in college.

સારું ગઈ કાલે મળીયે
Well see you tomorrow

તમે આવતી કાલે આ સમય એ શું કરતા હતા
What were you doing this time tomorrow?

અમારા બધા જ મિત્રો ગઈ કાલે ક્રિકેટ રમવા ગયા હતા
All our friends went to play cricket yesterday.

પેલા વાંદરાએ અમારા બધા કપડા ફાડી નાખીયા હતા
That monkey tore all our clothes.

ગોપાલ અહીં સોમવાર સુધી કામ કરતો હતો
Gopal was working here till Monday.

હું આખો દિવશ કામ માં હોવું છું
I have to be at work all day.

મધરાત પેલા તમને સમાચાર મળિયા નહિ હોય
You will not get news at midnight.

તેવો કોણ છે
Who is that?

તેને શું જોઈતું હતું
What did he want?

તમને શું ગમે છે તે મને જણાવો
Tell me what you like

તમે કોને કહ્યું
who did you say

પૂજા હોશિયારીથી રમે છે
Pooja plays smartly

આ રીતે અમે સફળ થયા
That’s how we succeeded

તમારો મિત્ર ક્યાં છે
where is your friend

તમે કઈ રીતે વાંચો છો
How do you read?

તમે દરોજ કેટલા વગે ઉઠો છો
What time do you get up everyday?

દેડકા પાણી માં રહે છે
Frogs live in water

ટાંકીમાં કૂતરો પડ્યો
A dog fell into the tank

તેઓ સામાન્ય લોકો છે
They are ordinary people

તે યોગ્ય માણસ છે
He is a decent man

તે ત્યાં હાજર નહોતા
He was not present there

શું તેઓ અહીં રમતા નહોતા
Didn’t they play here?

અહીં તમારું ચિત્ર છે
Here is your picture

તે બીડી પીવાનું છોડી દેશે
He will stop drinking beedi

તમે અહીં રમી શકશો નહીં
You can’t play here

તે સ્ત્રી કોણ છે
Who is that woman?

હું પત્ર લખું છું
I am writing a letter

તે ફ્રોક સીવતી હતી
She used to sew frocks

તેઓ નાચતા હશે
They will be dancing

કામ પૂરું કર્યું હતું
The work was completed

અમે બહુ ઝડપથી તરી શકીય
We can swim very fast

શું તે રોજે રાંધે છે
Does he cook everyday

સરોજે કેક ખાદી નથી
Saroj did not eat cake

વૈશાલી ગાડી હાંકી શકે છે
Vaishali can drive

તમારે મને લખવાની જરૂર નથી
You don’t have to write me

તમે ત્યાં જવાની હિંમત કેવી રીતે કરી
How dare you go there

તમારે તે ચોપડી વાંચી હોય તો વાચો
If you want to read that book, read it

તે તેની પત્ની હશે
She will be his wife

રાધે ત્યાં નહિ જઉં જોઈએ
Radhe should not go there

તેઓને આવવાનું નહીં ગમે
They will not like to come

જય મને થોડા ફળ લાવી આપો
Jay bring me some fruits

બીના મને એક પેન આપો
Bina give me a pen

ત્યાં થોભો
Stop there

તમારું કામ જલદી પૂરો કરો
Finish your work soon

દિવશ માં બેવાર આ દવા લેજો
Take this medicine twice a day

ભાત ખાશો નહીં
Do not eat rice

લાવો હું તમને મદદ કરું
Let me help you

આપણે રાષ્ટ્ર માટે કામ કરીએ
Let us work for the nation

તમારે અહીં બેસવાનું નથી
You don’t have to sit here

આવતી કાલે મારી પાસે જરૂર આવજો
Come to me tomorrow

મારી દીકરી અહીં આવ
come here my daughter

અમે એક ભૂલ કરી છે
We made a mistake

મેં બારણું ખોલ્યું છે
I have opened the door

સુમને તેની ભૂલ કબૂલી છે
Suman admits his mistake

આ દીવાલ કોને રંગી છે
Who painted this wall?

તમે અહીં શા માટે આવ્યા છો
Why did you come here?

શું તેને આ વસ્તુ જોઈ જ નથી
Has he not seen this thing?

કઈ ચોપડી મારી છે
Which book is mine?

તને શું જોઈતું હતું
what did you want

તે મને બે વાર મળી છે
I got it twice

તેઓ ફરી નાપાસ થયા
They failed again

મેં એકવાર કાશ્મીર જોયું છે
I have seen Kashmir once

ટેબલ ઉપર ફૂલો છે
There are flowers on the table

તમે મારા પર આધાર રાખી શકો નહીં
You can’t depend on me

અમે તેમાંથી બહાર નીકળીશું
We will get out of it

ઝાડ નીચે એક ઘર છે
There is a house under the tree

અમારી ગાય ઘણું દૂધ આપે છે
Our cow gives a lot of milk

અમારી પાસે ખાવાનો ખોરાક નથી
We have no food to eat

તેની થેલીમાં કશુંક છે
There is something in his bag

તમારા માટે અહીં કઈ જ નથી
Nothing here for you

મેં જાતે જ તેણે કહ્યું
I said it myself