તું ક્યાં છે
Where are you?
શુ તમે ઇંગલિશ બોલ તા આવડે છે
Can you speak English?
તમે કઈ થી આવિયા છો
Where did you come from?
તમે શુ કામ થી આવિયા છો
What work did you come from?
તમે શેના માટે આવિયા છો
What are you here for?
તમને જમવા માં શું ગમે છે
What do you like to eat?
તમને કયું પક્ષી ગમે છે
Which bird do you like?
તમને કઈ રમત ગમે છે
What sport do you like?
તે જમી લીધું
It was eaten
તમને કયું ગીત ગમે છે
Which song do you like?
તમને કઈ જગ્યા એ ફરવાનું ગમે છે
Which place do you like to visit?
શું તમને ખબર છે
Do you know?
તને મારી સાથે ક્યાં ફરવા જાઉં છે
Where do you want to go with me?
શું તને ગુજરાત ગમે છે
Do you like Gujarat?
હા મને ગુજરાત ગમે છે
Yes I love Gujarat.
તમે ક્યાં કઈ સ્કૂલ માં છો
What school are you in?
શું તને વાંચતા આવડે છે.
Can you read?
તારી મમ્મી નુ નામ શું છે.
What is your mother’s name?
તારા ભાઈ નુ નામ શું છે
What is your brother’s name?
તારી બહેન નુ નામ શું છે
What is your sister’s name?
તમારો જન્મ દિવશ ક્યરે આવે છે
When is your birthday?
આજે તમે શું કરવા ના છો
What are you going to do today?
તારી ઘરમાં કેટલા લોકો છે
How many people are there in your house?
તમે કઈ જગ્યા એ છો
What place are you from?
શું તને ગરબા રમવા નું ગમે છે
Do you like to play Garba?
તને શું ગમે છે
What do you like?
તને કયો રંગ ગમે છે
What color do you like?
શું તમને વૃક્ષ ગમે છે
Do you like tree?
તું શું વિચારે છે
What do you think?
મેં અતારે કઈ વિચારીયું નથી
I have not thought of anything.
તમે કાયા સમય ઘરે આવશો
What time will you come home?
આજે કઈ તારીખ છે
What date is today?
તમે કયું વિષય ગમે છે
Which subject do you like?
શું તમને મારા ઉપર ભરોસો છ
Do you trust me?
તમે આજે બૌજ ખુશ છો
You are very happy today.
હવે હું ઘરે જાઉં છું
Now I’m going home.
ચાલો આવજો
ok, bye.
તમારું આજ નો દિવશ કેવો છે
How is your day today?
શું તમે ગુજરાતી છો
Are you gujarati?
શું
what
એટલે
That is
ક્યાં
where
શું કરો છો તમે બધા
what are you all doing?
કઈ જગ્યા ઓ માં પાણી નથી
Which place has no water in it?
શું તમે પાણી તરસ લાગી છે
Are you thirsty for water?
તમારૂં સૌભાવ બૌજ સારું છે
Your kindness is good
તમે
you
હું એટલે
I mean
શું તમે વૃક્ષ ને પાણી આપો છો
Do you water the tree?
તમે મારી સાથે ચાઇ પીવા આવશો
You will come to drink tea with me
શું તમે જમવાનું બનવતા આવડે છે
Do you know how to cook?
શું તમે જાવો છો
are you going
હા હું હવે જાઉ છું
Yes I’m going now
જોવો સાંજ થવા આવી
It was evening
તમારી જિંદગી કેવી ચાલે છે
how is your life going
તમને જમવા માં શું ગમે છે
What do you like to eat
તમને મીઠા માં શું ગમે છે
What do you like in sweet?
બોલો એટલે
Speak that is
શું તમને લાલ કલર ગમે છે
Do you like the color red?
શું તમને વાઘથી બીક લાગે છે
Are you afraid of tigers?
આજે કયો વાર છે
What time is it today?
શું તમે સપના જોવા ગમે છે
Do you like to dream?
તમને બધાને શુભ દિવાળી
Happy Diwali to you all
તમને કયો તહેવાર ગમે છે
Which festival do you like?
તું સાચું બોલે છે
You speak the truth
હું તને એક વાત કહેવા માગું છું
I want to tell you something
શું તને મારી વાત ઉપર ભરોસો નથી
Don’t you trust me?
શું તમે મારા ઘરે આવશો
will you come to my house
તારું ઘર બૌજ સરસ છે
Your house is very nice
મને નવા કપડા લેવા છે
I want to buy new clothes
તમે આ દિવાળી એ ક્યાં ફરવા જાઓ છો
Where are you going this Diwali?
શું તમને રાત માં તારા જોવા ગમે છે
Do you like stargazing at night?
તમારું પૂરું નામે શું છે
What is your full name?
તમે બીજી કઈ ભાષા આવડે છે
What other languages do you know?
મને મારો ભારત દેશ બૌજ ગમે છે
I love my country India
હું હંમેશ ખુશ રહું છું
I am always happy
આજે હું ભગવાને પ્રાર્થના કરવા જાઉં છું
Today I am going to pray to God
હું આજે મંદિર જાઉં છું
I am going to temple today
શું તને તાજમહેલ ગમે છે
Do you like the Taj Mahal?
તું મારી ચિંતા ના કરીશ
You don’t worry about me
શું તને કાયો મૌસમ ગમે છે
Do you like any weather?
ગઈકાલે આપણે ક્યાં ગયા હતા
Where did we go yesterday?
આપણને કેટલો સમય થયો વાત કરે
How long have we been talking
તને ખબર છે આ વ્યેક્તિ કોણ છે
You know who this person is?
Do you know who this person is?
શું તમને ગાય ગમે છે
Do you like cow?
હવે ઠંડી નું મૌસમ આવે છે
Now the winter season is coming.
શું તને આ મૌસમ ગમે છે
Do you like this season?
મને ઉંચા પહાડો બૌજ ગમે છે
I love the high mountains.
મને ઉંચા થી બીક લાગે છે
I am afraid of heights
હું આજે મારા ગામડે જાઉં છું
I am going to my village today.
જોવો આ ખેતર કેટલું સરસ છે
Look how nice this farm is!
તમે ખેતર માં શું શું વાવો છો
What do you plant in the field?
જોવો આ ખેતર માં કેટલી હરિયાલી છે
See how much greenery there is in this field.
તને ખબર છે મેં નવો ફોને લીધો છે
You know I got a new phone.
તારા મન માં શું ચાલે છે
what is going on in your mind?
આજે મારો પહેલો દિવસ હતો નોકરી નો
Today was my first day on the job.
આજે મારો દિવસ સારો જશે
I will have a good day today
હું આજે તારા ઘરે આવું છું
I am coming to your house today
ચાલો આપણે આજે બાર જમવા જઈ એ
Let’s go to dinner today
આજે મારી શાળાની રજા છે
Today is my school holiday
આજે મારી રજા છે
Today is my holiday
આજે મારી નોકરી ની રજા છે
Today is my day off from work
આજે ઘરમાં પ્રસન્ગ છે
Today there is an occasion at home
આજે મારે વાચું છે
I have to read today
હું આજે બૌજ દુઃખી છું
I am very sad today
હવે કયારે આવશે
When will it come now?
તું સમજે છે ને મને
You understand me
સમય સાચવો
Save time
હવે આપણે કાલે મળીશું
Now we will meet tomorrow
શું તમે બાર ફરો છો
Do you spin bars?
તે આજે શું જમીયું
What did he eat today?
તું આજે બૌજ સારી લાગે છે
You look good today
ગઈ કાલે હું નોકરી નથી જવાની
I didn’t go to work yesterday
આજે હું લેટ ઘરે આવીશ
I will come home late today
મને કઈ યાદ નથી રહેતું
I don’t remember anything
મેં આજે બૌજ કોશિશ કરી
I tried today
શું તને મારી વાત નું ખોટુ લાગિયું છે
Do you misunderstand me?
મેં આજે બૌજ કામ કરિયું
I did all the work today
આજે મને કંટાળો આવે છે
I am bored today
આજે મને ભૂખ નથી
I am not hungry today
આજે હું બૌજ ગુસ્સામાં છું
Today I am very angry
મને આ ચોપડી બૌજ ગમે છે
I love this book
આ ચોપડી નું નામ શું છે
What is the name of this book?
આ ચોપડી ની કિંમત શું છે
What is the price of this book?
તને મેં પેલી દુકાને જોઈ હતી
I saw you in that shop
આજે મને બૌજ પસ્તાવો થાય છે
Today I regret a lot
આજે મેં તારા માટે મનપસંદ જમવાનું બન્યું છે
Today I have made a favorite meal for you
હું આ વાત યાદ રાખીશ
I will remember this
હું આજે વેલી ઘરે જઉં છું
I am going home today
તને મારી યાદ આવે છે
You miss me
આજે મારા ઘરે કલર કરવા નો છે
Today I have to paint at home
હું જઉં છું
i am going
આજે આપણે બધા ક્યાં મળીએ
Where shall we all meet today?
હું આજે મારી મમ્મી ના જોડે જાઉં છું
I am going with my mom today
મને ઘોડા ઉપર બેસવા નું બૌજ ગમે છે
I love the idea of riding a horse
શું તમને ભારત નો નકશો ખબર છે
Do you know the map of India?
આજે બધા ખુશ છો
Everyone is happy today
ચાલો બધા ઘરે જઈએ
Let’s all go home
હું હવે કાલે આવીશ
I will come tomorrow now
તમે કઈ સ્કૂલ માં જાઓ છો
which school do you go to
મારુ નામે ઉમંગ છે
My name is Umang
હું મારા પરિવાર સાથે ખુશ છું
I am happy with my family
આજે મેં મારા દોસ્તો જોડે બેસી ને ચાઇ પીધી
Today I sat with my friends and drank Tea
તમે મારી સાથ વાંચવા બેસો
You sit and read with me
આજે હું આખી રાત વાંચવાનો છું
Today I am going to read all night
આજે હું સ્કૂલ ગઈ હતી
I went to school today
આજે હું કોલેજ જવાનો છું
Today I am going to college
આજે મારી ભાઈ મળવા આવશે
Today my brother will come to visit
હું આજે હું જીમ નથી જવાનો
I am not going to the gym today
આજ નુ વાતાવરણ બૌજ અલગ છે
Today’s environment is completely different
આજે મને બૌજ ઉંઘ આવે છે
Today I feel very sleepy
આજે હું ગીતા વાંચું છું
Today I am reading Gita
હું આજે દોડ માં ભાગ લઉં છું
I am running today
આજે મારી સ્કુલ ની પરીક્ષામાં મારો પહેલો નંબર આવીયો છે
Today my first number has come in my school exam
ગઈ કાલે કોલેજ ની રજા હતી
Yesterday was a college holiday
રવિ વારે મારી નોકરી ની રજા છે
Sunday is my day off from work
તમને હું આજે એક સવાલ પૂછું છું
I ask you a question today
મારી બચપની યાદો બૌજ સારી છે
My childhood memories are very good
આજે આપણે બૌજ મજાક મસ્તી કરીશું
Today we will have fun
કાલે હું ઘરે જઈશ
I will go home tomorrow
મને મારી ઇચ્છાથી આગળ વધવું છે
I want to go ahead with my will
મને ચોકલેટ બૌજ ગમે છે
I love chocolate baubles
આજે હું બૌજ થાકી ગયો છું
I am very tired today
હવે હું ક્યારે આવીશ
Now when will I come?
આજે તમે વિચારીલો
Today you thought
આજે દિવશ સારો છે
Today is a good day
આજે મારા ઘરે ખીચડી બની છે
Today there is chaos in my house
તમે આજે ક્યાં ગયા હતા
where did you go today
તમે આજે ક્યાં વૃદ્ધાશ્રમ જાઓ છો
Where are you going to the old age home today?
તમે શું જમીયા
what did you eat
કાલે મેં જમવામાં ખીર ખાધી હતી
Yesterday I ate pudding for lunch
તે આજે સવાર માં શું નાસ્તો કરિયો હતો
What did he have for breakfast this morning?
મારું પરિવાર બૌજ મોટું છે
My family is big
મને શૂર્ય ને સાંજે ઢળતા જોવાનું ગમે છે
I love watching the sunset in the evening
તમે આજે સાંજે ક્યાં બેસવા ના છો
Where are you going to sit this evening?
તમને બધાને મારો ખુબ ખુબ આભાર
Thank you very much to all of you
આજે હું તમે બધા પિક્ચર જોવા લઇ જઇ છું
Today I am going to take you all to see the picture
તને હું આજે એક વાત કહેવાનો છું પણ
I want to tell you one thing today
મને તીખું જમવાનું ગમે છે
I love spicy food
આજે કયો વાર છે
What time is it today?
શું થયું
what happened
હું શું તમને ગમું છું
I do like you
આજે રમવા જવાનું છે
Going to play today
હું આજે બાર નથી આવાનો
I am not twelve today
તમે મારા ઉપર થોડી દયા કરો
Have some mercy on me
આંખ એટલે
Eye means
વાદળ
the cloud
જોવો ત્યાં સાપ છે
Look there is a snake
જોવો આ મહેલ કેટલું સુંદર છે
Look how beautiful this palace is
ગઈ કાલે હું સુરત જઉં છું
I am going to Surat yesterday
આજે મારા સપના પૂરા થઇ ગયા
Today my dreams have come true
આજે કઈ તારીખ છે
What date is today?
હું અમદાવાદ થી સુરત જવા માંગુ છું
I want to go from Ahmedabad to Surat
આજ કાલ માં હું તમારું કામ કરી આપીશ
Today I will do your work
આજે હું રજા ઉપર છું
Today I am on holiday
એ તમને શું કહેવા માગે છે
What does it want to tell you?
હા તમારે બોલો હું સાંભળું છું
Yes you speak I hear
આજે તમે એકલા શાકભાજી લેવા જાઓ છો
Today you go alone to buy vegetables
આજે રાતે ચાંદ મોડો આવશે
The moon will rise late tonight
ઉભા રહો
stand up
બેસી જાઓ
sit dow
આજે મને ભૂખ લાગી છે
I am hungry today
કયારે એ દિવસ આવશે
When will that day come?
તમે કેટલા કિલોમીટર દોડી શકો છો
How many kilometers can you run?
તમે કેટલાં દૂર જવાના છો
How far are you going to go?
આ સસલું કેટલું સારું છે
How good is this rabbit
આજે પવન કેટલો સરસ આવે છે
How nice the wind is today
બારી ની જગ્યા મારી છે
The window space is mine
આ હાથી કેટલો મોટો છે
How big is this elephant?
આજે મને કોઈ મળવા આવ્યું
Someone came to see me today
મને આ રમત માં કોઈ રસ નથી
I have no interest in this game
હું ક્રિકેટ રમવા જઉં છું
I am going to play cricket
આજે મારો ઉપવાશ છે
Today I am fasting
હવે આ જગ્યા ખાલી કરી દેવી છે
Now this place has to be vacated
જોવો આ બદામ નું ઝાડ છે
Look, this is an almond tree
આ મોર કેટલો સુંદર છે
How beautiful is this peacock
આ પોપટ કેટલી મીંઢું મીંઢું બોલે છે
This parrot talks so sweetly
હું જાણું છું મારી મની વાત
I know about my money
તને આજે સ્કૂલ નથી જવું
You don’t have to go to school today
કાલે મારે વેલી ઊઠવા નું છે
Tomorrow I have to climb the vine
મને સફરજન ખાવું છે
I want to eat an appl
ભારત મારો દેશ છે
India is my country
આજે મારી ઘડિયાર બગડી ગઈ છે
My watch is broken today
આ પાણી બૌજ ઊંડું છે
This water is very deep
પાણી બચાવો
save water
આકાશ માં બતક ઉડે છે
A duck flies in the sky
જંગલ
Forest
ખેતર
farm
સોમનાથ મંદિર
Somnath Temple
પ્રાણીસઘળાંય
fauna
બાકીચો
remaining
રાત સવાર બપોર સાંજ
night morning afternoon evening
ગધેડો
the donkey
ગેંડા
Rhinoceros
કદર
Value
કોયલ
Cuckoo
કાગડો
the crow
આજે શનિવાર છે
Today is Saturday
શાકાહારી
vegetarian
માંસાહારી
carnivorous
દરવાજો ખોલો
Open the door
તારી કાર નો ધરવાજો ખોલ
Open your car door
હું થોડી વાર પછી તારી જોડે વાત કરું
I will talk to you later
તમે મને જવાબ આપો
You answer me
ગઈ કાલે શું કરતા હતા
What were you doing yesterday?
ફળ
fruit
મારી કાપડની દુકાન છે
I have a cloth shop
મારી મોજડી ની દુકાન છે
I have a shoe shop
હવે તમારી તબિયત કેવી છે
How is your health now?
હું ઘરે નથી આજે
I’m not at home today
તારો આજ નો દિવશ સારો રહે
Have a good day today
તને શું ચિંતા છે
what are you worried about
મેને આજે થોડુ કામ છે
I have some work today